GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો : (1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે. – આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા. અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ ફ્રાન્સ, માર્કોપોલો રશિયા, યુરી ગેગેરીન જાપાન, ટાકોઈ યાકામા અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ ફ્રાન્સ, માર્કોપોલો રશિયા, યુરી ગેગેરીન જાપાન, ટાકોઈ યાકામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ? ફ્રેન્ચ ગ્રીક લેટીન હિબ્રુ ફ્રેન્ચ ગ્રીક લેટીન હિબ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જ્યારે પ્રાયોગિક સામગ્રી હોમોજીનીયશ હોય ત્યારે કઈ ડીઝાઈનનો ઉપયોગ કરી શકાય ? એલ.એસ.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં આર.બી.ડી. સી.આર.ડી. એલ.એસ.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં આર.બી.ડી. સી.આર.ડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ? બિન ખાધ પાક રોકડીયો પાક ખાધ પાક પિંજર પાક બિન ખાધ પાક રોકડીયો પાક ખાધ પાક પિંજર પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The ___ evidences proved him to be ___. circle, guilty circular, guilt circumstantial, guilty circumstance, guilty circle, guilty circular, guilt circumstantial, guilty circumstance, guilty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP