ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? નિપાત નામયોગી સંયોજક અનુગો નિપાત નામયોગી સંયોજક અનુગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ? સવૈયા હરિગીત ચોપાઈ અનુષ્ટુપ સવૈયા હરિગીત ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? અધિકરણ અપાદાન કરણ સંપ્રદાન અધિકરણ અપાદાન કરણ સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? આજ્ઞાર્થ હેત્વર્થક વિધ્યર્થ સામાન્ય આજ્ઞાર્થ હેત્વર્થક વિધ્યર્થ સામાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? માલિની વંશસ્થ ઇન્દ્રવંશા તોટક માલિની વંશસ્થ ઇન્દ્રવંશા તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP