ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૬૯ ૧૯૮૦ ૧૯૬૫ ૧૯૭૦ ૧૯૬૯ ૧૯૮૦ ૧૯૬૫ ૧૯૭૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? પોરબંદર ઓખા ધુવારણ ઉકાઇ પોરબંદર ઓખા ધુવારણ ઉકાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? ટીમરુ દેવદાર ખેર ચીડ ટીમરુ દેવદાર ખેર ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ? ડોલોમાઈટ બોકસાઈટ ગ્રેફાઇટ લિગ્નાઇટ ડોલોમાઈટ બોકસાઈટ ગ્રેફાઇટ લિગ્નાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? એરંડા ઘઉં બાજરી શેરડી એરંડા ઘઉં બાજરી શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP