Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ? 506.9 399.6 404.7 569.7 506.9 399.6 404.7 569.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સુંદરજી ગોકળદાસ બેટાઇનો પ્રિય છંદ ક્યો હતો ? શિખરિણી મનહર એકપણ નહી અનુષ્ટુપ શિખરિણી મનહર એકપણ નહી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ ? 40 % 45 % 22 % 33 % 40 % 45 % 22 % 33 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઇ છે ? 18% 32% 25 % 12% 18% 32% 25 % 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? સંબધક કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અકબર સાથે ક્યું સ્થળ સબંધિત છે ? ફતેહપુર સિક્રી કટક કપિલ વસ્તુ પાવાપુરી ફતેહપુર સિક્રી કટક કપિલ વસ્તુ પાવાપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP