ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરા કરવા બધા જ કામ પુરા કરી નવરા થવું કામ પૂરું કરવા ઉતાવળ કરવી કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરા કરવા બધા જ કામ પુરા કરી નવરા થવું કામ પૂરું કરવા ઉતાવળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લગામ નાળ નળ બેડી લગામ નાળ નળ બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આંખમાં અજબ પરિવર્તન ઝડપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? એક પણ નહીં અક્ષરમેળ સંખ્યામેળ માત્રામેળ એક પણ નહીં અક્ષરમેળ સંખ્યામેળ માત્રામેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સાર્થ' શબ્દનો વિરોધી શોધો. જુદા વ્યર્થ દુર્લભ વિયોગ જુદા વ્યર્થ દુર્લભ વિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સાર્વનામિક ક્રિયાવાચક સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક ક્રિયાવાચક સંખ્યાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP