ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? રીતવાચક નિશ્રયવાચક પ્રમાણવાચક એક પણ નહીં રીતવાચક નિશ્રયવાચક પ્રમાણવાચક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ સંકેતાર્થ અકર્મક ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ સંકેતાર્થ અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તું શું કરે ઓ ભાઈ? મૃત્યુ મરી ગયું રે લોલ.' - પંક્તિમાં રહેલો અલંકાર ઓળખાવો. વ્યતિરેક અપહ્યુતિ શ્લેષ વિરોધાભાસ વ્યતિરેક અપહ્યુતિ શ્લેષ વિરોધાભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP