ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુહર બખોલ ભેખડ ગુફા કુહર બખોલ ભેખડ ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંવેગિક સ્પૃશહણીય આવેગિક સ્થતપ્રજ્ઞ સંવેગિક સ્પૃશહણીય આવેગિક સ્થતપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. અચલ અખંડ સકલ નિખિલ અચલ અખંડ સકલ નિખિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. આપત્તિ સ્વજન નદી મિત્ર આપત્તિ સ્વજન નદી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? પૃથ્વી શિખરિણી ચોપાઈ મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ચોપાઈ મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP