સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?

કલેકટર
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર
રજિસ્ટ્રાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?

સચીન તેંડુલકર
સંગાકારા
શેન વોર્ન
કોરી એન્ડરસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદીન ઐબિકે
શિહાબુદીન ધોરી
મહમૂદ ગઝનવીએ
કુતુબુદીન બખ્તિયારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP