ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

એ.એસ.એહમદી
સી. રાજગોપાલાચારી
મોતીલાલ સેતલવાડ
એમ.એચ. કણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ?

આવી કોઇ જોગવાઈ નથી
અનુચ્છેદ 21 પ્રમાણે
અનુચ્છેદ 24 પ્રમાણે
અનુચ્છેદ 26 પ્રમાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ?

ભારતીય વહીવટી સેવા
ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા
ભારતીય પોલીસ સેવા
ભારતીય વન સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-177
અનુચ્છેદ-166
અનુચ્છેદ-168
અનુચ્છેદ-167

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP