કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ?

ન્યુઝીલેન્ડ
શ્રીલંકા
બાંગ્લાદેશ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં 'બીમા બામ્બુ' સાથેનો 'ઓક્સિજન પાર્ક' તૈયાર કર્યો ?

પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા
તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી?

ઓડિશા
મધ્ય પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ?

અરવિંદ પનગઢિયા
અમર્ત્ય સેન
રઘુરામ રાજન
સુબ્રમણ્યમ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં 2021 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સની ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત અયોગ્ય જોડકું પસંદ કરો.

લાઈફટાઈમ અચિવમેન્ટ : લાયોનેલ મેસ્સી
વર્લ્ડ કમબેક ઓફ ધ યર : મેક્સ પેરટ
સ્પોર્ટ્સમેન ઓફ ધ યર : રાફેલ નડાલ
સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર : નાઓમી ઓસાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે.

કે. બાલાચંદર
સત્યજીત રે
દાદાસાહેબ ફાળકે
ઋષિ કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP