કમ્પ્યુટર (Computer)
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહેવાય.
કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયો ભાગ CPU માટે ગાણિતિક ગણતરી કરે છે ?
કમ્પ્યુટર (Computer)
હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?
કમ્પ્યુટર (Computer)
જ્યારે ભાષા ગુજરાતી અને ફોન્ટ શ્રુતિ હોય ત્યારે ___ ફોર્મેટ હશે.
કમ્પ્યુટર (Computer)
આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવુ શરૂ કરાયેલુ સુપર કમ્પ્યૂટર (સ્પેસબોર્ન કમ્પ્યૂટર) ___ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.