GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે?

ફ્રેન્ચ
સ્વીડીશ
પર્સીયન
કોરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ?

6 મા ઝોનમાં
7 મા ઝોનમાં
10 મા ઝોનમાં
5 મા ઝોનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા તાજેતરમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બજેટ 2017-18 અન્વયે ખેતી વિષયક ટ્રેક્ટર ઉપરના હયાત વેરાના સ્થાને આ વાહનોની વેચાણ કિંમતના કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવેલ છે ?

3%
2.75%
2.5%
2%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતના 68મા પ્રશ્નસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા 2017ના વર્ષ માટે ક્યા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?

રામાસ્વામી આયંગર
વિશ્વમોહન ભટ્ટ
સદગુરૂ જગ્ગી વાસુદેવ
સ્વામી નિરંજનાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP