ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતનું પ્રથમ ડીજીટલ ગામ કયું છે ? આરસોડિયા એકલારા આકોદરા શાહપુર આરસોડિયા એકલારા આકોદરા શાહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન' માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય નિર્દેશન) કરી ? ભાનુ અથૈયા મૃણાલિની સારાભાઇ સોનલ માનસિંગ કુમુદિની લાખિયા ભાનુ અથૈયા મૃણાલિની સારાભાઇ સોનલ માનસિંગ કુમુદિની લાખિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? અરવલ્લી સુરેન્દ્રનગર સુરત વડોદરા અરવલ્લી સુરેન્દ્રનગર સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે. ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી. ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબી એ પુરુષોનું નૃત્ય છે. ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે. ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી. ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબી એ પુરુષોનું નૃત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શાહ આલમનો મેળો કયા ભરાય છે ? ભરૂચ કચ્છ અમદાવાદ છોટાઉદેપુર ભરૂચ કચ્છ અમદાવાદ છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ? ગીર સોમનાથ રાજકોટ જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ રાજકોટ જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP