ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? સી. ડી. દેશમુખ જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન સી. ડી. દેશમુખ જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ નાણાંકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? નાથપાઈ જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા એલ.એમ. સિંઘવી નાથપાઈ જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા એલ.એમ. સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 40 માં 43 માં 44 માં 42 માં 40 માં 43 માં 44 માં 42 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ સરકારી નોકરી મેળવવાનો અધિકાર મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર આપેલ તમામ સરકારી નોકરી મેળવવાનો અધિકાર મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ? વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP