ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક દીના પાઠક જયશંકર સુંદરી ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક દીના પાઠક જયશંકર સુંદરી ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. લોદરા ફતેહપુર ફૌજીવાડા માણેકપુર લોદરા ફતેહપુર ફૌજીવાડા માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. નાટક નવલિકા ચિંતનાત્મક નિબંધ નવલકથા નાટક નવલિકા ચિંતનાત્મક નિબંધ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP