ટકાવારી (Percentage)
એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ૫૨ લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભ૨વો પડે ?

100 રૂ.
80 રૂ.
78 રૂ.
120 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચાખા ઘઉં કરતા કેટલા ટકા મોઘા છે ?

12.5
25
15
20

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ ?

100
300
200
400

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જો દુધ અને પાણીના 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દુધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?

26
24
22
20

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP