GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ___

પથ્થરનું દળ બદલાશે
પથ્થરનું વજન બદલાશે
પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે
પથ્થરનું દળ અને વજન બંને બદલાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

29 દિવસ
27 દિવસ
28 દિવસ
26 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઈક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ?

પંદર
વીસ
તેર
સાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો. 10માં 70% હોય તેવા ધો. 11, 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને દર વર્ષે કેટલી રકમ ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

રૂ. 12,000/-
રૂ. 10,000/-
રૂ. 15,000/-
રૂ. 8,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ?

32
26
30
31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP