Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના 16મા મુખ્યમંત્રી કોણ છે ? છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District અધસ્ + ગતિ = ___ ઓઘગતિ અઘગતિ અઘસ્ગતિ અઘોગતિ ઓઘગતિ અઘગતિ અઘસ્ગતિ અઘોગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો. દુલા ભાયા કાગ સુંદરમ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ દુલા ભાયા કાગ સુંદરમ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો. વખાણ નિંદા શ્રુતિ કૂથલી વખાણ નિંદા શ્રુતિ કૂથલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP