ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

હરિન્દ્ર દવે
રમેશ પારેખ
કુંદનિકા કાપડિયા
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

આખો - પંચીકરણ
પ્રેમાનંદ - ઓખાહરણ
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
કવિ નર્મદ - કવિચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP