Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? પાંત્રીસમો સુધારો (1975) બેતાલીસમો સુધારો (1976) પ્રથમ સુધારો (1951) ત્રેપનમો સુધારો (1986) પાંત્રીસમો સુધારો (1975) બેતાલીસમો સુધારો (1976) પ્રથમ સુધારો (1951) ત્રેપનમો સુધારો (1986) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? મદન મોહન માલવીય સરદાર પટેલ એની બીસેંટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બીસેંટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક નોટિકલ માઈલ બરાબર : 1.85 કિ.મી. 1.61 કિ.મી. 1.65 કિ.મી. 1.4 કિ.મી. 1.85 કિ.મી. 1.61 કિ.મી. 1.65 કિ.મી. 1.4 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ? લોર્ડ માઉન્ટબેટન સર ફેડરિક પોલોક લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે લોર્ડ માઉન્ટબેટન સર ફેડરિક પોલોક લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે- નાઈટ્રસ ઓક્સાઇડ નાઈટ્રસ ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઇડ નાઈટ્રસ ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની મા છે. પુરૂષની બહેન છે. પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. પુરૂષની બહેન છે. પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP