Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 90 IPC - 96 IPC - 95 IPC - 94 IPC - 90 IPC - 96 IPC - 95 IPC - 94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? કાર્બન ડાયોકસાઇડ નાઇટ્રોજન કાર્બન મોનોકસાઇડ નિયોજન કાર્બન ડાયોકસાઇડ નાઇટ્રોજન કાર્બન મોનોકસાઇડ નિયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 8% 9% 10% 7% 8% 9% 10% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ દિવસે કયો વાર હશે ? બુધવાર મંગળવાર શુક્રવાર ગુરૂવાર બુધવાર મંગળવાર શુક્રવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 1, 4, 9, 16, ___ ? 30 45 32 25 30 45 32 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP