ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? જંબુસર ભાડભૂત દહેજ ગાંધાર જંબુસર ભાડભૂત દહેજ ગાંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ? કોળીયાક કનકાઈ બાણેજ ગોપનાથ કોળીયાક કનકાઈ બાણેજ ગોપનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સીદીઓની ધમાલને અમુક અંશે મળતું આવતું શિકાર નૃત્ય કયાં થાય છે ? ચોરવાડ માંડવા ધરમપુર ઉત્તર ગુજરાત ચોરવાડ માંડવા ધરમપુર ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. લાલપરી તળાવ - રાજકોટ રણજિત સાગર - બનાસકાંઠા નારેશ્વર તળાવ - ખંભાત બિંદુ સરોવર - સિદ્ધપુર લાલપરી તળાવ - રાજકોટ રણજિત સાગર - બનાસકાંઠા નારેશ્વર તળાવ - ખંભાત બિંદુ સરોવર - સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો. પ્રો મગનભાઈ દેસાઈ હરસિદ્ધભાઈ દિવેટિયા ડૉ. ઉમાશંકર જોષી નરસિંહરાવ દિવેટીયા પ્રો મગનભાઈ દેસાઈ હરસિદ્ધભાઈ દિવેટિયા ડૉ. ઉમાશંકર જોષી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. નરસિંહ મહેતા કંકુ લીલુડી ધરતી મુંબઈની શેઠાણી નરસિંહ મહેતા કંકુ લીલુડી ધરતી મુંબઈની શેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP