GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ?

અવમૂલ્યન
કહી શકાય નહિ
મૂલ્યવર્ધન
કોઈ ફેરફાર નહિ થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ?

સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.
ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂડીની પડતરમાં નીચેનામાંથી કઈ પડતરનો સમાવેશ થાય છે ?

ભાવિ પડતર અને ઐતિહાસિક પડતર
સ્પષ્ટ પડતર અને ગર્ભિત પડતર
કુલ અથવા સંયોજિત અથવા સંયુક્ત પડતર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ?

એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી
હિસ્સેદારોના હિતોનું રક્ષણ
કર્મચારીઓ પર નૈતિક તપાસ
કરનું સમાધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કારણોસર માંગની આગાહી માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે.
II. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષીતાથી મુક્ત છે.
III. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષી છે.
IV. આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ નિષ્ણાતો ના મંતવ્યો પર આધારિત છે.

I અને IV
I અને III
I અને II
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો કંપની પોતાની ચલિત પડતર ઘટાડી શકે તેમ હોય તો નીચેના પૈકી કયું સંભવી શકે ?

ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ ઘટશે.
ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ ઘટશે.
ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ વધશે.
ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ વધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP