Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) તાજેતરની વેસ્ટઇન્ડીઝ સામેની ટેસ્ટ ક્રિકેટ સીરીઝમાં ગુજરાતના કયા ખેલાડીએ હેટ્રીક લીધી. ઇરફાન પઠાન હરભજનસિંગ ઈશાંત શર્મા જસપ્રિત બુમરા ઇરફાન પઠાન હરભજનસિંગ ઈશાંત શર્મા જસપ્રિત બુમરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદમાં ખરડો રજુ કરતી વખતે પહેલા કોની મંજુરી લેવી પડે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીમંડળ સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીમંડળ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતે ચંદ્રયાન-2 કઈ તારીખે લોન્ચ કર્યુ હતુ. 22 જુલાઈ, 2019 7 સપ્ટેમ્બર, 2019 22 ઓગષ્ટ, 2019 7 જુલાઈ, 2019 22 જુલાઈ, 2019 7 સપ્ટેમ્બર, 2019 22 ઓગષ્ટ, 2019 7 જુલાઈ, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું ક્યાં આવેલું છે ? સુરત વલસાડ પોરબંદર અલંગ સુરત વલસાડ પોરબંદર અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘પૂર્વ દિશામાં માત્ર લાલ રંગે જ કમાલ કરી દીધી!' (નિપાત શોધો) પૂર્વ માત્ર રંગે કમાલ પૂર્વ માત્ર રંગે કમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP