ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

દાસપણું ક્યાં સુધી
સહુ ચાલો જીતવા જંગ
ડગલું ભર્યું કે ન હઠવું
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?

ચિત્રાત્મકતા
સંવેદનશીલતા
ચરિત્રાત્મક
ચિંતનાત્મકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

મહાત્મા ગાંધીજી
જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ?

બકુલ ત્રિપાઠી
જોસેફ મેકવાન
ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP