ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' એટલે શું ? છ પદની રચના છ શબ્દોની રચના છ શેરની રચના છ પંક્તિઓની રચના છ પદની રચના છ શબ્દોની રચના છ શેરની રચના છ પંક્તિઓની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? કવિ ન્હાનાલાલ રમેશ પારેખ ચુનીલાલ મડિયા મકરંદ દવે કવિ ન્હાનાલાલ રમેશ પારેખ ચુનીલાલ મડિયા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ દલપતરામ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? ઉપમા આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? ગોવર્ધનરામ દલપતરામ નર્મદ નવલરામ ગોવર્ધનરામ દલપતરામ નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP