ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ મોદી - દ્વિરેફ
બ.ક.ઠાકોર - સેહની
મણિશંકર ભટ્ટ - કાન્ત
ઉમાશંકર જોશી - વાસુકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ભીની હવા, ભીના શ્વાસ
ગગનધરા પર તડકા નીચે
ધૂળમાંની પગલીઓ
પડઘાની પેલે પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ
વિનોદ ભટ્ટ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

રમેશ પારેખ - સોનલ
ક.મા.મુનશી - લઘરો
હરિકૃષ્ણ પાઠક - અડવા
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
નવલરામ ત્રિવેદી
રમણભાઈ નીલકંઠ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP