ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ?

નગીનદાસ પારેખ
વિનોબા ભાવે
મહાદેવ દેસાઈ
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

ઉપક્રમ
અનુક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP