ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. અપહ્યુતિ દેષ્ટાંત વ્યાજસ્તુતિ વ્યતિરેક અપહ્યુતિ દેષ્ટાંત વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતી + અન્ત અત્ય + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત અતી + અન્ત અત્ય + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? સ્વાદવાચક ગુણવાચક દર્શકવાચક સંબંધવાચક સ્વાદવાચક ગુણવાચક દર્શકવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો. હરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા પૃથ્વી હરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. પ્રદૂષણ વાતાવરણ ગીચતા આબોહવા પ્રદૂષણ વાતાવરણ ગીચતા આબોહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP