ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ વિરોધાભાસ અનન્વય દેષ્ટાંત વ્યાજસ્તુતિ વિરોધાભાસ અનન્વય દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અનુ+એષણા’ શબ્દની સંધિ જોડો. અનુએષણા અન્વેષણ અનોષણા અન્વેષણા અનુએષણા અન્વેષણ અનોષણા અન્વેષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. તમે સોનું કજિયાખોર મૃદુતાથી તમે સોનું કજિયાખોર મૃદુતાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ધગશ ખાણ પત્ર ખાંભી ધગશ ખાણ પત્ર ખાંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP