Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય ?

9 દિવસ
8 દિવસ
15 દિવસ
17 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકા જોડો.
મનોવૈજ્ઞાનિક વાદ
(A) વર્તનવાદ
(B) કાર્યવાદ
(C) મનોવિશ્લેષણવાદ
(D) સમષ્ટિવાદ
મનોવૈજ્ઞાનિક
(1) જે.બી. વોટસન
(2) વિલિયમ જેમ્સ
(3) સિગ્મન ફ્રોઈડ
(4) મેકસ વર્ધીમર

A-1, B-4, C-3, D-2
A-4, B-2, C-3, D-1
A-1, B-2, C-3, D-4
A-3, B-4, C-1, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દુધનું દહીંમાં રૂપાંતર થઇ જવાનું કારણ શું છે ?

લેક્ટોરસ
લેક્ટીસ
લેક્ટોબેસિલસ
લેક્ટીયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
CRPC કલમ-154(1) હેઠળ ભારતીય ફોજદારી ધારાની કલમ-354, 354-બી તથા કલમ-376, 376-એ, 376-બી, 376-સી, 376-ડી હેઠળના શિક્ષાપાત્ર ગુના હેઠળની માહિતી નોંધવામાં રાજ્ય સેવક નિષ્ફળ રહે તો, કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

કલમ-166-બી
કલમ-166-ડી
કલમ-166-સી
કલમ-166-એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

10 કિમી
12 કિમી
9 કિમી
8 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP