ટકાવારી (Percentage) 2 રૂ. 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય ? 3(3/11) 7(3/11) 3(7/11) 5(5/11) 3(3/11) 7(3/11) 3(7/11) 5(5/11) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક જેલમાં દર વર્ષે 200 ટેબલ, 500 ખુરશી અને 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે, તો ટેબલની ટકાવારી કેટલી થાય ? 20 40 25 30 20 40 25 30 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટેબલ + ખુરશી + કબાટ = કુલ 200 + 500 + 100 = 800 800 → 200 100 → (?) = 100/800 × 200 = 25% સમજણ કુલ 800 માંથી 200 ટેબલ છે.
ટકાવારી (Percentage) 222 ના 22% ના 2% કેટલા થશે ? 9898 0.9768 48.84 0.2442 9898 0.9768 48.84 0.2442 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 222×22/100×2/100 = 0.9768
ટકાવારી (Percentage) 280= ___ ના 80% ખાલી જગાના સ્થાને અંક મૂકો. 600 500 350 300 600 500 350 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક સંખ્યાના 3/5 ગણાનાં 60% ક૨વાથી 36 મળે છે તો તે સંખ્ય શોધો. 80 90 100 75 80 90 100 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) રૂ. 315 = ___ ના 90% ? 352 350 348 355 352 350 348 355 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90% → 315100% → (?)100/90 × 315 = 350