GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કર્મચારીઓ એકબીજાનું કાર્ય તપાસે તેને ઓડિટની ભાષામાં શું કહેવાય ? આંતરિક તપાસ આંતરિક અંકુશ આંતરિક ઓડિટ આંતરિક બજેટ આંતરિક તપાસ આંતરિક અંકુશ આંતરિક ઓડિટ આંતરિક બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન ‘‘બંદમુબારક” નામથી કયું બંદર ઓળખાતું ? કંડલા બંદર ઘોઘા બંદર દહેજ બંદર સુરત બંદર કંડલા બંદર ઘોઘા બંદર દહેજ બંદર સુરત બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઉર્ધ્વસીમાબિંદુ અને અધઃસીમાબિંદુ વચ્ચેના તફાવતને શું કહેવાય ? વર્ગલંબાઈ કે વર્ષાન્તર મધ્યસ્થ મધ્યક સંચયી આવૃત્તિ વર્ગલંબાઈ કે વર્ષાન્તર મધ્યસ્થ મધ્યક સંચયી આવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે ? વિસરચૂકની ભૂલ બાકી અંગેની ભૂલ સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂકની ભૂલ વિસરચૂકની ભૂલ બાકી અંગેની ભૂલ સિદ્ધાંતની ભૂલ ભરપાઈ ચૂકની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વસ્તુની કિંમત ઘટતાં, ગ્રાહકનું વસ્તુ પાછળનો ખર્ચ વધે તો તે માંગ કેવી કહેવાય ? મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ મૂલ્ય અનપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ મૂલ્ય અનપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સંચયોની ગણતરી કરવાની પદ્ધતિના શોધકનું નામ જણાવો. પિંગળા રેન્ડ હેમચંદ્રાચાર્ય બર્નુલી પિંગળા રેન્ડ હેમચંદ્રાચાર્ય બર્નુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP