ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી ધરાવતો વિકલ્પ શોધો. નિરાભિમાની ચામાચીડિયું કાયદાકીય ઝિંદાદિલી નિરાભિમાની ચામાચીડિયું કાયદાકીય ઝિંદાદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ? જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ - ઉપપદ સોનામહોર - દ્વંદ્વ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ - ઉપપદ સોનામહોર - દ્વંદ્વ મહાસિદ્ધિ - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય. ઉપમા દ્રષ્ટાંત શ્લેષ સજીવારોપણ ઉપમા દ્રષ્ટાંત શ્લેષ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ? રીતિવાચક પરિણામવાચક અનુવાઘ ગુણવાચક રીતિવાચક પરિણામવાચક અનુવાઘ ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું. પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? સ્રગ્ધરા ચોપાઈ દોહરો અનુષ્ટુપ સ્રગ્ધરા ચોપાઈ દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP