કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 2023ના ખેલો ઈન્ડિયા ગેમ્સની મેજબાની ક્યું રાજ્ય કરશે ? તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ પ્રભા અત્રે - કલા જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ પ્રભા અત્રે - કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 17-21 જાન્યુઆરી દરમિયાન ઓપન ડેટા વીક મનાવવાની શરૂઆત કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પૂર્વ સૈનિકોના પેન્શન વિવાદો ઉકેલવા માટે ક્યા મંત્રાલયે સંરક્ષણ પેન્શન ફરિયાદ નિવારણ પોર્ટલ લૉન્ચ કર્યું ? સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) ક્યારે મનાવાય છે ? 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી 6 જાન્યુઆરી 5 જાન્યુઆરી 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી 6 જાન્યુઆરી 5 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ક્યા ધાર્મિક સ્થળ નજીક સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું ? પાવાગઢ સોમનાથ અંબાજી પાલિતાણા પાવાગઢ સોમનાથ અંબાજી પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP