કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

UAE
પાકિસ્તાન
ઉઝબેકિસ્તાન
મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના પ્રમુખ તરીકે કોણ ફરીથી ચૂંટાઈ આવ્યા ?

જયપ્રકાશ
સત્યવાનસિંહ
સત્યપ્રકાશ
વિજયપાલ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP