GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) દર્શાવો.'ડાંફ' નિશ્ચિત દીશા સાપેક્ષ નશો મોટું પગલું નિશ્ચિત દીશા સાપેક્ષ નશો મોટું પગલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 MS Word માં ટાઈટલબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ? 4 5 6 3 4 5 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ હુકમની એકવાક્યતા આપેલ પૈકી એક પણ નહીં હેતુઓની એકતા કાર્યાત્મક વિવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા (d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા (1) સાબરકાંઠા જિલ્લો(2) કચ્છ જિલ્લો (3) નવસારી જિલ્લો(4) ગીર સોમનાથ જિલ્લો a-2, b-4, c-1, d-3 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-2, b-4, c-3, d-1 a-2, b-4, c-1, d-3 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-2, b-4, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 31/32 માત્રા ક્યા છંદમાં હોય છે ? સવૈયા માલિની ચોપાઈ દોહરો સવૈયા માલિની ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અધાતુના ઓક્સાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ? બેઈઝ ધાતુ એસિડ ક્ષાર બેઈઝ ધાતુ એસિડ ક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP