GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયો ખર્ચ મહેસૂલી ખર્ચ નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
સરકારી દેવા પર વ્યાજની ચૂકવણી
માર્ગ બનાવવાનો ખર્ચ
સરકારી વિભાગના સામાન્ય કામકાજ માટેનો ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભૂકંપશાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ભારતને ચાર ઝોનમાં વિભાજીત કરેલો છે.
ii. સુરત અને અમદાવાદ ઝોન III માં આવે છે.
iii. ભૂજ ઝોન V માં આવે છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1872 ના "ધ નેટિવ મેરેજ એક્ટ” બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કાયદાથી 16 વર્ષની નીચેની વયની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
ii. બહુપત્ની પ્રથાને ગુનો તરીકે ગણવામાં આવી.
iii. વિધવા પુનર્લગ્નને અને આંતરજ્ઞાતિય લગ્નને માન્ય રાખવામાં આવ્યાં.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અરવલ્લી જિલ્લાના શામળાજી ગામમાં “હરિશચંદ્રની ચોરી’’ના નામે ઓળખાતા તોરણ પાસે આવેલા પ્રાચિન મંદિરમાં ___ શૈલીના શિખર સ્વરૂપનો વિકાસ જોવા મળે છે.
i. દ્રવિડ
ii. નાગર

i અને ii પૈકી કોઈ નહીં
i અને ii બંને
ફક્ત i
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજા વહીવટી સુધારણા કમિશનનો ચોથો અહેવાલ નીચેના પૈકી કઈ બાબત લગતો છે ?

ઈ-ગવર્નન્સને ઉત્તેજન
શાસનમાં નીતિમૂલ્યો
ત્રાસવાદ સામે લડત
કર્મચારી વહીવટનું નવીનીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP