ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? એકાંકી યાત્રાવર્ણન આત્મકથા જીવનચરિત્ર એકાંકી યાત્રાવર્ણન આત્મકથા જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? જીવી સાવિત્રી શારદા મોંઘી જીવી સાવિત્રી શારદા મોંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બોટાદકર દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર બોટાદકર દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP