GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ત્રણ ખાનાંવાળા રોકડમેળમાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

પ્રથમ વટાવનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું
પ્રથમ બેંકનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું વટાવનું ખાનું
પ્રથમ રોકડનું ખાનું, બીજુ વટાવનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટોક અને પુરવઠાના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?

સ્ટોક અને પુરવઠો એક જ છે.
સ્ટોક સંભવિત પુરવઠાને નક્કી કરે છે.
પુરવઠો એ સ્ટોકની રકમ છે કે જે નિયત કિંમતે વેચાણ માટે આપવામાં આવે છે.
સ્ટોક ઉત્પાદનમાંથી આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં, ‘સંરક્ષણ નીતિ’ કરતા ‘મુક્ત વેપાર નીતિ’ના ઘણા ફાયદાઓ છે. નીચેના પૈકી આ સંદર્ભમાં કયો / કયા ફાયદો / ફાયદાઓ છે ?
(I) તુલનાત્મક ખર્ચ લાભ
(II) સસ્તી આયાત
(III) બાળ (નાના) ઉદ્યોગોને સંરક્ષણ

(I) અને (II) બંને
માત્ર (I)
માત્ર (II)
(II) અને (III) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ?

પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે.
તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે.
જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય
જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા ઑડિટિંગની વિશેષતા / વિશેષતાઓ છે ?
(I) આ વિશ્લેષણાત્મક નથી, પરંતુ જટિલ અને તપાસનીય છે.
(II) ઑડિટમાં નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ બિનનાણાકીય માહિતિનો સમાવેશ થતો નથી.
(III) તેમાં ખરાઈપાત્ર પુરાવાની સુસંગતતા, વિશ્વસનીયતા અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
(IV) ઑડિટર સક્ષમ અને સ્વતંત્ર હોવો જોઈએ.

(I) અને (II)
(II) અને (III)
(III) અને (IV)
(I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP