ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર મણાજી વીર દુર્ગાદાસ વીર માંગડાવાળો વીર મહેશદાસ વીર મણાજી વીર દુર્ગાદાસ વીર માંગડાવાળો વીર મહેશદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકીકાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું ? રાષ્ટ્ર પ્રદેશ પથક મંડલ રાષ્ટ્ર પ્રદેશ પથક મંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1928 1924 1926 1930 1928 1924 1926 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રંગ અવધૂતનું સાચું નામ જણાવો. અમૃતલાલ ઠક્કર હરભાઈ રતુભાઈ ત્રિવેદી પાંડુરંગ વિઠ્ઠલ વળામે છોટાલાલ માનભાઈ ઠક્કર અમૃતલાલ ઠક્કર હરભાઈ રતુભાઈ ત્રિવેદી પાંડુરંગ વિઠ્ઠલ વળામે છોટાલાલ માનભાઈ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? રાજકોટ જુનાગઢ સાબરકાંઠા કચ્છ રાજકોટ જુનાગઢ સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જેસલ તોરલની સમાધિ કયાં આવેલી છે ? અંજાર અબડાસા ભૂજ માંડવી અંજાર અબડાસા ભૂજ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP