ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1976 1971 1963 1965 1976 1971 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રાચીન કાળથી ખેતી કરતા ખેડૂતો તરીકે ___ નો ઉલ્લેખ જોવા મળે છે. માલધારી કણબીઓ છૌલ આપેલ તમામ માલધારી કણબીઓ છૌલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? અમદાવાદ પાટણ કચ્છ ચાંપાનેર અમદાવાદ પાટણ કચ્છ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? કુમારપાળ યશચંદ્ર વસ્તુપાલ તેજપાલ કુમારપાળ યશચંદ્ર વસ્તુપાલ તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હીના શહેનશાહો ગુજરાત સલ્તનતના કયા સુલ્તાનને ભેટો મોકલતા હતા ? મુઝફ્ફરશાહ અહમદશાહ કુત્બુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ અહમદશાહ કુત્બુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP