ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

ઉમાશંકર જોષી
નવલરામ પંડ્યા
પન્નાલાલ પટેલ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

પ્રેમજી પટેલ
વજુ કોટક
રસિકલાલ પરીખ
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP