ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

ચંદ્ર ચંદ્રાવતી
મદનમોહના
સિંહાસન બત્રીસી
સુડા બહોતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

રામનારાયણ પાઠક - મનોવિહાર
નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
કનૈયાલાલ મુનશી - પૂર્વાપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ?

રસ્કિન બોન્ડ
જ્હોન રસ્કિન
લિયો ટોલ્સટોય
લૂઈસ ફીશર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

શામળ-રણયજ્ઞ
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
દલપતરામ-મિથ્યાભિમાન
ચંદ્રવદન મહેતા-આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP