કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર ખલીફા બિન સલમાન અલ ખલીફાનું નિધન થયું તેઓ કયા દેશના વડાપ્રધાન રહ્યા હતા ?

બેહરિન
કતાર
સાઉદી અરેબિયા
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આજીવિકામાં વધારો કરવા કયા રાજ્યે 'પરિવર્તનમ્' કાર્યક્રમ શરૂ કર્યો ?

કેરળ
ગોવા
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતીય સૈન્યના પ્રથમ ડેપ્યૂટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ
લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા
લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ
જનરલ પરમજીતસિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP