કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયની સૈનિક સ્કૂલોમાં અનામતની ટકાવારી અંગેની નવી જાહેરાત અંગે કયો વિકલ્પ અયોગ્ય છે ? OBC(NCL)-27% SC -15% ST -7.5% મિલિટરી કર્મચારીઓના સંતાનો માટે -27% OBC(NCL)-27% SC -15% ST -7.5% મિલિટરી કર્મચારીઓના સંતાનો માટે -27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ(ISSF) ની છઠ્ઠી આવૃત્તિની થીમ જણાવો ? Science for atmanirbhar Bharat Science for self reliant India and atmanirbhar Bharat Science for development in India Science for self reliant India and welfare Science for atmanirbhar Bharat Science for self reliant India and atmanirbhar Bharat Science for development in India Science for self reliant India and welfare ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. 2.આ PSLVનું 49મું મિશન હતું. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. એ પણ નહીં માત્ર -1 માત્ર -2 1,2 એ પણ નહીં માત્ર -1 માત્ર -2 1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોંચ કરવામાં આવેલા ટોર્પીડો વરૂણાસ્ત્રનું વજન કેટલું છે ? 1700kg 1200kg 150kg 1500kg 1700kg 1200kg 150kg 1500kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સુર સરોવર' અથવા તો 'કીથમ સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'નાગરિક સંરક્ષણ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 7 ડિસેમ્બર 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 7 ડિસેમ્બર 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP