GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?

વિશ્વ અન્ન દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
કિસાન દિવસ
વિશ્વ જંગલ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ?

જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા
જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર
ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા
ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP