જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 5-12-2005 તા. 10-12-2005 તા. 12-10-2005 તા. 14-11-2005 તા. 5-12-2005 તા. 10-12-2005 તા. 12-10-2005 તા. 14-11-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ? કાર્યક્ષમ વહીવટ લોકાભિમુખ વહીવટ વિકાસ-વહીવટ જનાધાર-વહીવટ કાર્યક્ષમ વહીવટ લોકાભિમુખ વહીવટ વિકાસ-વહીવટ જનાધાર-વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ? હુડ પોલીટ લેન અને રોસનબ્લૂમ ઓસર્બોન અને ગેબલર હુડ પોલીટ લેન અને રોસનબ્લૂમ ઓસર્બોન અને ગેબલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? અંકુશ દોરવણી માહિતી પ્રેષણ માહિતી સંચાર અંકુશ દોરવણી માહિતી પ્રેષણ માહિતી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? મુખ્ય સચિવ રાહત નિયામક રાહત કમિશનર CEO-GSDMA મુખ્ય સચિવ રાહત નિયામક રાહત કમિશનર CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP