ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે ? સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકાર સંસદ દિલ્હી હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકાર સંસદ દિલ્હી હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં કેટલી અનુસૂચિઓ આમેજ કરવામાં આવેલી છે ? 11 12 13 10 11 12 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક દિલ્હી રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ? 4 26 11 182 4 26 11 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP