ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે.

આપેલ પૈકી એક પણ નહીં
પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે)
ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી
છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાજયના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકા જોડો.
(a) ગ્રામ પંચાયતોની રચના
(b) રાજ્યના એડવોકેટ જનરલ
(c) વિધાનસભાઓની રચના
(d) નાણાં કમીશન
(1) આર્ટિકલ – 170
(2) આર્ટિકલ – 280
(3) આર્ટિકલ – 40
(4) આર્ટિકલ – 165

c-2, b-4, a-3, d-1
c-4, a-3, b-2, c-1
a-4, c-1, d-2, b-3
b-4, a-3, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP